એક સરળ આવર્ત ગતિ $y = 5(\sin 3\pi t + \sqrt{3} \cos 3\pi t) \ cm$ દ્વારા દર્શાવવામાં આવે છે. આ ગતિનો કંપવિસ્તાર અને આવર્તકાળ કેટલા છે?

  • A
    $10 \ cm, \frac{2}{3} \ s$
  • B
    $10 \ cm, \frac{3}{2} \ s$
  • C
    $5 \ cm, \frac{3}{2} \ s$
  • D
    $5 \ cm, \frac{2}{3} \ s$

Explore More

Similar Questions

$S.H.M.$ કરતા કણનું સ્થાનાંતર $x = 0.01 \sin 100 \pi(t + 0.05)$ દ્વારા આપવામાં આવે છે. તો તેનો આવર્તકાળ ........ $s$ છે.

આકૃતિઓ બે વર્તુળાકાર ગતિઓને અનુરૂપ છે. દરેક આકૃતિમાં વર્તુળની ત્રિજ્યા,પરિભ્રમણનો સમયગાળો,પ્રારંભિક સ્થાન અને પરિભ્રમણની દિશા (એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં) દર્શાવેલ છે. દરેક કિસ્સામાં પરિભ્રમણ કરતા કણ $P$ ના ત્રિજ્યા સદિશના $x$-પ્રક્ષેપની અનુરૂપ સરળ આવર્ત ગતિ મેળવો.

વિધેય $(\sin \omega t - \cos \omega t)$ શું દર્શાવે છે?

એક કણ $S.H.M.$ માં એવી રીતે ગતિ કરે છે કે તેનો પ્રવેગ $a = -px$ છે,જ્યાં '$x$' એ સંતુલન સ્થિતિથી કણનું સ્થાનાંતર છે અને '$p$' એ અચળાંક છે. દોલનનો આવર્તકાળ કેટલો હશે?

એક કણ એવી રીતે ગતિ કરે છે કે તેનો પ્રવેગ $a = -bx$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ એ સંતુલન સ્થિતિથી સ્થાનાંતર છે અને $b$ એ અચળાંક છે. દોલનનો આવર્તકાળ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo